ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો કેટલી ફી ચૂકવવી ધોરણ 10 12 ની બોર્ડ પરીક્ષાઓ માટે અરજી ફોર્મ ભરવાની તારીખો જાહેર

ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો કેટલી ફી ચૂકવવી ધોરણ 10 12 ની બોર્ડ પરીક્ષાઓ માટે અરજી ફોર્મ ભરવાની તારીખો જાહેર

ગુજરાત STD.10-12 બોર્ડ પરીક્ષા: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુજરાતમાં ફેબ્રુઆરી 2026માં લેવાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે ફોર્મ ભરવા અંગેની સૂચના બહાર પાડી છે. જેમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ઓનલાઈન ભરી શકાશે. આ સાથે બોર્ડે ધોરણ 10-12માં ફોર્મ ભરવા માટે પરીક્ષા ફી દર્શાવતું ફોર્મ પણ બહાર પાડ્યું છે.

ધો.10-12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે

ગુજરાત શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી 2026માં લેવાનારી બોર્ડની પરીક્ષા માટે આવતીકાલે શુક્રવારથી બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી બપોરે 12 વાગ્યાથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જેમાં 6 ડિસેમ્બર, 2025ની રાત્રે 12 વાગ્યા સુધી અરજી કરી શકાશે.

ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો કેટલી ફી ચૂકવવી ધોરણ 10 12 ની બોર્ડ પરીક્ષાઓ માટે અરજી ફોર્મ ભરવાની તારીખો જાહેર

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા ફી

ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો કેટલી ફી ભરવી પડશે 3 - તસવીર

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પરીક્ષા ફી

ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો કેટલી ફી ભરવી પડશે 4 - તસવીર

ધોરણ 10 ની જાહેર પરીક્ષા ફી

ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો કેટલી ફી ભરવી પડશે 5 - તસવીર

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]