સુરત હીરા ઉદ્યોગ: અમેરિકા સહિતના દેશોની નબળી આર્થિક સ્થિતિને પગલે વૈશ્વિક મંદીના કારણે સુરતની ઓળખ ગણાતા હીરા ઉદ્યોગની ચમક ઘટી છે. તેજીની ટોચ દરમિયાન હીરાની કંપનીઓ દિવાળી બોનસ તરીકે ફ્લેટ, કાર, મકાન જેવી કિંમતી વસ્તુઓ આપતી હતી, પરંતુ મંદીને પગલે કેટલીક કંપનીઓએ કર્મચારીઓને બોનસ તરીકે રોકડ કે એરફ્રાયર આપીને ખુશ રાખવાનો પ્રયાસ કર્યો છે.
તેજીમાં ફ્લેટ, કાર, FD પ્રમાણપત્ર, સોલાર પેનલ બોનએસ
યુક્રેન-રશિયા, પેલેસ્ટાઈન-હમાસ અને ઈરાક અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ અને અમેરિકા સહિતના દેશોની નબળી આર્થિક સ્થિતિને કારણે વૈશ્વિક મંદી જોવા મળી રહી છે.