સુરત મહાનગરપાલિકાએ શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવાની નેમ સાથે સ્વચ્છ સુરત-હરિયાળા સુરતનું સૂત્ર આપ્યું હતું. જે બાદ શહેરમાં મોટી સંખ્યામાં ડિવાઈડર, ચેનલાઈઝર અને સર્કલોમાં મોટી સંખ્યામાં રોપા અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
10