Top News સુરત : વિશ્વ હીમોફીલિયા દિવસ નિમિત્તે સુરત સિવિલ હોસ્પિટલ માં જનજાગુતિ રેલી . By PratapDarpan - 13 April 2024 0 59 FacebookTwitterPinterestWhatsApp વિશ્વ હીમોફીલિયા દિવસ ની ઉજવણી સંદર્ભે નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ માં હીમોફીલિયા સોસાયટી સુરત દ્વારા આજે સવારે જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી .