સુરતમાં સ્કૂલ વેન અકસ્માત સુરતમાં એક સ્કૂલ વાનને અકસ્માત નડ્યો હતો. અન્ય કાર ચાલકની બેદરકારીના કારણે સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ હતી, જેમાં તેમાં બેઠેલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બાળકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્કૂલ વાન પલટી મારી ગઈ હોવાની જાણ થતાં વિદ્યાર્થીઓના વાલીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા.
સ્કૂલ વાન પલટી જતાં વિદ્યાર્થીઓ ઘાયલ