By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: સુરતના લિંબાયત ઝોનમાં પાલિકાએ દુકાનો પર ‘બુલડોઝર’ ફેરવ્યુંઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવાયું
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > સુરતના લિંબાયત ઝોનમાં પાલિકાએ દુકાનો પર ‘બુલડોઝર’ ફેરવ્યુંઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવાયું
Gujarat

સુરતના લિંબાયત ઝોનમાં પાલિકાએ દુકાનો પર ‘બુલડોઝર’ ફેરવ્યુંઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવાયું

PratapDarpan
Last updated: 20 November 2024 18:35
PratapDarpan
7 months ago
Share
સુરતના લિંબાયત ઝોનમાં પાલિકાએ દુકાનો પર ‘બુલડોઝર’ ફેરવ્યુંઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવાયું
SHARE

સુરતના લિંબાયત ઝોનમાં પાલિકાએ દુકાનો પર ‘બુલડોઝર’ ફેરવ્યુંઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવાયું

સુરત ડિમોલિશન : સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં આવેલ મારુતિનગરથી મદીના મસ્જિદ રોડ 18 મીટરનો છે પરંતુ તેના પર દબાણો થતા આ રસ્તો સાંકડો થઈ રહ્યો છે. ઘણા સમયથી ફરિયાદ હતી પરંતુ તેમાંથી દબાણ હટાવવાની કોઈ કામગીરી કરવામાં આવતી ન હતી. માથાભારે તત્વો આ વિસ્તારમાં દબાણ કરતા હોવાથી પાલિકાએ પોલીસ બંદોબસ્ત રાખીને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. પાલિકા દ્વારા આ દબાણ હટાવવાની સાથે લિંબાયત વિસ્તારમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો અંત આવ્યો છે. આ રોડ પર દુકાનોની બહાર બાંધેલા તંબુઓ જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.

You Might Also Like

નવા વાયરસની ટેસ્ટ કીટ તમામ હોસ્પિટલોને બે-ત્રણ દિવસમાં ઉપલબ્ધ કરાવવામાં આવશેઃ આરોગ્ય મંત્રી
ગુજરાતમાં તહેવારો પુષ્કળ, પરંતુ જાહેર સુવિધાઓનું શું? સુરતમાં બીચ ફેસ્ટિવલ માટે સરકાર 50 લાખ રૂપિયા આપશે
સુરત મ્યુનિસિપલ બજેટમાં વધુ ડ્રેનેજ લાઇન માટે જીઆઈએસ મેપિંગ માટેની જોગવાઈ | સુરત મ્યુનિસિસિટી બજેટમાં જીઆઈએસ મેપિંગ માટેની ડ્રેનેજ લાઇનોને વધુ આધુનિક બનાવવાની જોગવાઈ શામેલ છે
સંજય મોરડિયા રૂ.2.19 કરોડના રફ ડાયમંડની દાણચોરીના કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં
વરાછાની 38 વર્ષીય મહિલા, મગદલ્લાના 45 વર્ષીય આધેડનું અચાનક મૃત્યુ થયું હતું.
Share This Article
Facebook Email Print
Previous Article Watch: Suriya, Kanguva director Shiva visit a temple after mixed reviews Watch: Suriya, Kanguva director Shiva visit a temple after mixed reviews
Next Article 5 South celebs who announced divorce in 2024: AR Rahman-Saira Banu, Jayam Ravi-Aarti, GV Prakash-Sandhvi, and more 5 South celebs who announced divorce in 2024: AR Rahman-Saira Banu, Jayam Ravi-Aarti, GV Prakash-Sandhvi, and more
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up