સુરાઃ હવે સુરત સહિત સમગ્ર દેશમાં બળાત્કારના વધી રહેલા દર સામે સુરત પાલિકાના એક ચેરમેને નારાજગી વ્યક્ત કરી છે. દશેરાના દિવસે દુર્ગાયાત્રાનો પ્રારંભ થયો હતો. ભાજપના આ નગર સેવકના હાથમાં એક પ્લે કાર્ડ હતું જેમાં લખ્યું હતું કે, જો આજ દેશ મેં છત્રપતિ મહારાજ કા ચોરાંગ કૈદા કિયા હોતા તો દેશ મેં એક ભી બળાત્કાર ન થાત. તેના આ પ્લેઈંગ કાર્ડને કારણે વિવાદ ઉભો થયો છે. રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકારો હોવા છતાં બળાત્કારના કાયદા નબળા છે. જેથી બળાત્કારનું પ્રમાણ વધી રહ્યું હોવાની ચર્ચા શરૂ થઈ છે.