સુરતના ભાજપના કોર્પોરેટરે અત્યાચાર અટકાવવા છત્રપતિ શિવાજી મહારાજ ચોરાંગ એક્ટની માંગ કરી


સુરાઃ હવે સુરત સહિત સમગ્ર દેશમાં બળાત્કારના વધી રહેલા દર સામે સુરત પાલિકાના એક ચેરમેને નારાજગી વ્યક્ત કરી છે. દશેરાના દિવસે દુર્ગાયાત્રાનો પ્રારંભ થયો હતો. ભાજપના આ નગર સેવકના હાથમાં એક પ્લે કાર્ડ હતું જેમાં લખ્યું હતું કે, જો આજ દેશ મેં છત્રપતિ મહારાજ કા ચોરાંગ કૈદા કિયા હોતા તો દેશ મેં એક ભી બળાત્કાર ન થાત. તેના આ પ્લેઈંગ કાર્ડને કારણે વિવાદ ઉભો થયો છે. રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકારો હોવા છતાં બળાત્કારના કાયદા નબળા છે. જેથી બળાત્કારનું પ્રમાણ વધી રહ્યું હોવાની ચર્ચા શરૂ થઈ છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version