ગાંધીનગર: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે, વન અને પર્યાવરણ વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજે વન ચેતના કેન્દ્ર, ગાંધીનગર ખાતે પર્યાવરણ જાગૃતિ સેમિનાર અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.