By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: વડોદરામાં 38 સહિત ગુજરાતમાં 112 કંપનીઓમાં ઇન્ટર્નશિપની તક ઉપલબ્ધ થશે
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > વડોદરામાં 38 સહિત ગુજરાતમાં 112 કંપનીઓમાં ઇન્ટર્નશિપની તક ઉપલબ્ધ થશે
Gujarat

વડોદરામાં 38 સહિત ગુજરાતમાં 112 કંપનીઓમાં ઇન્ટર્નશિપની તક ઉપલબ્ધ થશે

PratapDarpan
Last updated: 10 November 2024 02:00
PratapDarpan
7 months ago
Share
વડોદરામાં 38 સહિત ગુજરાતમાં 112 કંપનીઓમાં ઇન્ટર્નશિપની તક ઉપલબ્ધ થશે
SHARE

વડોદરામાં 38 સહિત ગુજરાતમાં 112 કંપનીઓમાં ઇન્ટર્નશિપની તક ઉપલબ્ધ થશે

વડોદરાઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે છેલ્લા બજેટમાં પીએમ ઈન્ટર્નશિપ સ્કીમની જાહેરાત કરી હતી. આ યોજનાના ભાગરૂપે, ઉમેદવારોને વડોદરાની 38 સહિત ગુજરાતની 112 ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળશે.

પીએમ ઈન્ટર્નશીપ યોજના સત્તાવાર રીતે સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં ભારતની 500 જેટલી ટોચની કંપનીઓને સામેલ કરવામાં આવી છે. જેમાં ગુજરાતની 112 કંપનીઓમાં 12246 ઉમેદવારો અને વડોદરાની 38 કંપનીઓમાં 1513 ઈન્ટર્નશિપની જગ્યાઓ બનાવવામાં આવશે.

You Might Also Like

કપડવંજના વોર્ડ નં-2માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ
સુરત પાલિકાના 10,000 કરોડના બજેટની વિશેષ સામાન્ય સભામાં ચર્ચા | સુરત મ્યુનિસિપાલિટીનું દસ બજેટ જોકે ખાસ સામાન્ય સભામાં કરોડની ચર્ચા કરવામાં આવી છે
ફુલપાડામાં ગેસ લીકેજ થતાં આગમાં સાત યુવાનો દાઝી ગયા, ચારની હાલત ગંભીર
STD 10-12 ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની જાહેરાત .
સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ રોડ પરથી ચોરોની ગેંગ ઝડપાઈ
Share This Article
Facebook Email Print
Previous Article Bollywood NewsWrap November 9, 2024: Varun Dhawan admits to being a protective father to daughter Lara; Natasa Stankovic on co-parenting son Agastya with Hardik Pandya and others Bollywood NewsWrap November 9, 2024: Varun Dhawan admits to being a protective father to daughter Lara; Natasa Stankovic on co-parenting son Agastya with Hardik Pandya and others
Next Article Banarasi is getting a western look this wedding season Banarasi is getting a western look this wedding season
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up