રૂદરપુરામાં યોગ્ય કામના અભાવે આધેડનો આપઘાત

– પાંડેસરામાં વધુ પડતો દારૂ પીને આધેડનું ગળું દબાવી જીવન ટૂંકાવ્યું હતું.

સુરતઃ

સુરતમાં આપઘાતના બે બનાવોમાં યોગ્ય કામ ન મળતા આધેડએ સોમવારે સાંજે રૂદરપુરામાં આપઘાત કર્યો હતો અને પાંડેસરામાં વધુ પડતો દારૂ પીધેલા આધેડએ ટેન્શનમાં આપઘાત કરી લીધો હતો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version