રાજકોટમાં 150 કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજ બનશે, ટ્રાફિક મુક્ત થશે, તંત્રએ ટેન્ડર જાહેર કર્યા


રાજકોટ સિગ્નેચર કેબલ બ્રિજ હવે ગુજરાતના રાજકોટને પણ દ્વારકા જેવો સિગ્નેચર કેબલ બ્રિજ મળશે. શહેરના કટારિયા ચારરસ્તા પાસે 150 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે. શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના કારણે રાજ્ય સરકારે આ પશ્ચિમ ઝોનમાં 9 નવા બ્રિજ બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદ મ્યુનિસિપાલિટીને 4 મહિનામાં નળ, ડ્રેનેજ, રસ્તા, કચરા અંગે 4 લાખ ફરિયાદો મળી

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version