રાજકોટમાંથી 800 કિલો નકલી ચીઝ ઝડપાયું, મોટી હોટલ, રેસ્ટોરન્ટ, રેકડીમાં સપ્લાય થતું હતું

by PratapDarpan
0 comments
15


રાજકોટમાંથી ડુપ્લીકેટ પનીર ઝડપાયું નકલી તબીબોથી માંડીને નકલી અધિકારીઓ સુધી ગુજરાતમાં ધી, પનીર સહિતની ડુપ્લીકેટ ચીજવસ્તુઓનો ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે રાજકોટ SOG પોલીસે દરોડો પાડી 800 કિલો નકલી ચીઝ કબજે કર્યું છે. નકલી ચીઝ બનાવવા માટે પામ ઓઈલનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે.

You may also like

Leave a Comment