કુમાર કાનાણી લેટર: સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અવાર-નવાર ચર્ચામાં છે. હવે કુમાર કાનાણી ફરીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રને કારણે ચર્ચામાં આવ્યા છે. ધારાસભ્યએ પત્ર લખીને સુરત અને હીરા ઉદ્યોગની કથળતી હાલત અંગે ચિંતા વ્યક્ત કરી છે અને સરકાર પાસે મદદ માંગી છે. કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને હીરા ઉદ્યોગ માટે ડાયમંડ પોલિસી તેમજ ટેક્સટાઇલ પોલિસીની માંગણી કરી છે.
હીરા ઉદ્યોગની માંગ