યુવતીને હેરાન કરનાર યુવકને યુવતીના સંબંધીઓએ પીધેલી હાલતમાં પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

યુવતીને હેરાન કરનાર યુવકને યુવતીના સંબંધીઓએ પીધેલી હાલતમાં પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

યુવતીને હેરાન કરનાર યુવકને યુવતીના સંબંધીઓએ પીધેલી હાલતમાં પકડીને પોલીસને હવાલે કર્યો હતો.વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં રહેતી યુવતીને હેરાન કરનાર યુવક સામે પોલીસે બે અલગ-અલગ ફરિયાદ નોંધી છે.

ગોત્રી વિસ્તારમાં કામ કરતી યુવતીએ ગઈકાલે રાત્રે તેના પિતાને ફોન કરીને જાણ કરી હતી કે ભાવેશ નામનો યુવક તેને હેરાન કરી રહ્યો છે. યુવતીએ જણાવ્યું હતું કે, યુવકના ડરથી તે ફરજના સ્થળે પાછી ગઈ હતી અને રાત્રે તે તેની બહેન સાથે બહાર ગઈ ત્યારે પણ ભાવેશ તેનો પીછો કરતો હતો.

ઉપરોક્ત ઘટના બાદ યુવતીના પરિચિતો ગોરવા દશામા મંદિર પાસે રહેતા ભાવેશ જાદવ નામના યુવક પાસે ગયા ત્યારે તે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]