Home Gujarat મહેસાણામાં ફટાકડા ફોડવાને લઈને વિવાદ! ફાયરિંગમાં 2 ઘાયલ, એક મહિલાનું મોત

મહેસાણામાં ફટાકડા ફોડવાને લઈને વિવાદ! ફાયરિંગમાં 2 ઘાયલ, એક મહિલાનું મોત

0

મહેસાણામાં ફાયરિંગની ઘટના પ્રકાશ મહાપર્વ દિવાળી અને નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ મહેસાણામાં આ ખુશીનો તહેવાર દુ:ખમાં ફેરવાઈ ગયો. નવા વર્ષની રાત્રે ફટાકડા ફોડવાને લઈને પડોશીઓમાં હોબાળો થયો હતો. આ નજીવી બાબતે થયેલી મારામારીમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં ગોળીબાર કરનારની પત્નીનું માથામાં ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. આ મામલે પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version