By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: મહેસાણામાં ફટાકડા ફોડવાને લઈને વિવાદ! ફાયરિંગમાં 2 ઘાયલ, એક મહિલાનું મોત
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > મહેસાણામાં ફટાકડા ફોડવાને લઈને વિવાદ! ફાયરિંગમાં 2 ઘાયલ, એક મહિલાનું મોત
Gujarat

મહેસાણામાં ફટાકડા ફોડવાને લઈને વિવાદ! ફાયરિંગમાં 2 ઘાયલ, એક મહિલાનું મોત

PratapDarpan
Last updated: 3 November 2024 12:01
PratapDarpan
8 months ago
Share
મહેસાણામાં ફટાકડા ફોડવાને લઈને વિવાદ! ફાયરિંગમાં 2 ઘાયલ, એક મહિલાનું મોત
SHARE

મહેસાણામાં ફટાકડા ફોડવાને લઈને વિવાદ! ફાયરિંગમાં 2 ઘાયલ, એક મહિલાનું મોતમહેસાણામાં ફાયરિંગની ઘટના પ્રકાશ મહાપર્વ દિવાળી અને નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ મહેસાણામાં આ ખુશીનો તહેવાર દુ:ખમાં ફેરવાઈ ગયો. નવા વર્ષની રાત્રે ફટાકડા ફોડવાને લઈને પડોશીઓમાં હોબાળો થયો હતો. આ નજીવી બાબતે થયેલી મારામારીમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં ગોળીબાર કરનારની પત્નીનું માથામાં ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. આ મામલે પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

You Might Also Like

અમદાવાદમાં, એક મૃત્યુ પામેલા, એક મૃત્યુ, અમદાવાદમાં ઘણા બધા ઝાડ પણ અહમદવાદમાં સાંજે 7 વાગ્યે શરૂ થયેલા વરસાદને કારણે નોંધાયા છે. અમદાવાદ-ધહોલ્કા ભાડે પર ભારે પવનને કારણે રિક્ષા પર એક સંગ્રહખોરી હતી. (ભૂપેન્દ્ર રાણા દ્વારા એક્સપ્રેસ ફોટો) હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે વીજળીના હડતાલ સાથે રાજ્યના મોટાભાગના તાલુકોમાં સતત વરસાદ પડે છે. અમદાવાદ, કુચ, વડોદરા, અરવલ્લી, ગાંધીગાર સહિત 50 થી વધુ તાલુકો વરસાદ વરસાવ્યા છે. અગાઉ, હવામાન વિભાગે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદથી ભારે વરસાદની ઘોષણા કરી હતી અને લાલ, નારંગી અને પીળી ચેતવણી જાહેર કરી હતી. અમદાવાદ-ધોલ્કા હાઇવે પર અકસ્માતમાં રિક્ષા ડ્રાઈવર માર્યો ગયો હતો. અમદાવાદ-ધહોલ્કા ભાડે ભારે પવનને કારણે રિક્ષા પર એક સંગ્રહખોરી થઈ હતી, આ ઘટનામાં રિક્ષા ડ્રાઈવરની હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. રાત્રે 10 વાગ્યા પછી, અમદાવાદ વીજળીના હડતાલ અને ભારે પવન સાથે વરસાદ કરી રહ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં એસજી હાઇવે, ગોટા, પ્રહલાદ્નાગર, શિવરંજની, સેટેલાઇટ, ન્યુ રાનીપ, ન્યુ વડાજ, મોટરના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બેઇડ ધારાસભ્ય ધવાલ ઝાલાએ આજે ​​એક જૂથ રાખ્યું હતું, જ્યાં વરસાદ ખલનાયક બન્યો હતો. અહીં ભારે પવનને લીધે, પેવેલિયન ઉડાન ભરી ગયું. જે પછી જનતા લગ્નમાં દોડતા પકડાયા હતા. આ વાંચો: આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ, ગુજરાતના વિવિધ ભાગોમાં ઉણપ વરસાદની આગાહી. આગામી દિવસોમાં ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 8 મે સુધી ભારે પવન સાથે ભારે વરસાદની સંભાવના છે. કુચ જિલ્લા ઉપરાંત, બનાસકાંત, અરવલ્લી અને સબરકંઠા તેમજ રાજકોટ, અમલી અને ગિર સોમનાથ જિલ્લાઓમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ સમય દરમિયાન, કેટલાક સ્થળોએ મોટા કરા મારવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, 8 મેના રોજ ભારેથી ભારે વરસાદની સંભાવના છે. હવામાનમાં આ ફેરફારને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડુતો ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. પવનની ગતિ 11 થી 20 મે સુધી વધારે હશે. 25 મેથી 4 જૂન સુધી અરબી સમુદ્રમાં ચક્રવાત સંભવિત છે. આ રીતે આ વખતે ચોમાસા વહેલી તકે આંદમાન અને નિકોબાર આઇલેન્ડ્સ સુધી પહોંચવાની ધારણા છે.
ઓળંગાઈ ગયું: સુરત મ્યુનિસિપલ ડ્રેનેજ કોન્ટ્રાક્ટર રૂ. 3500 એકત્રિત કર્યા
વાસ્તુ અનુસાર ગંગા જળને આ રીતે ઘરમાં રાખો, સુખ-શાંતિ રહેશે.
રૂ. 5 કરોડ, એક દિવસમાં પાલિકાને મિલકત વેરાની 1 કરોડથી વધુ આવક | કર વિભાગની આવક 2194 90 કરોડ
વડોદરાના લોકોનો રોષ જોઈને નેતાઓ સુરતના વરસાદી ખાડાનો દોષ કમિશનર પર ઢોળતા ડરે છે
Share This Article
Facebook Email Print
Previous Article IND vs NZ: રિષભ પંતે વાનખેડે ખાતે અડધી સદી ફટકારીને ભારતને લીડ પર પહોંચાડ્યું. IND vs NZ: રિષભ પંતે વાનખેડે ખાતે અડધી સદી ફટકારીને ભારતને લીડ પર પહોંચાડ્યું.
Next Article Why didn’t Salma Hayek sign a prenuptial agreement with billionaire husband François-Henri Pinault? trace Why didn’t Salma Hayek sign a prenuptial agreement with billionaire husband François-Henri Pinault? trace
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up