ભચાઉના લાકડીયા ગામે ટ્રક અને ઈકોકાર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 5 સહિત 6 લોકોના મોત થયા હતા.

ભચાઉના લાકડીયા ગામે ટ્રક અને ઈકોકાર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 5 સહિત 6 લોકોના મોત થયા હતા.

ભુજ: કચ્છમાં માર્ગ અકસ્માતો વધી રહ્યા છે. ભચાઉના લાકડીયા પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ભચાઉ તાલુકાના લાડકાયા પાસે ટ્રક ટ્રેલર અને ઈકોકાર સામસામે અથડાતા એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ અને કાર ચાલકના ગંભીર ઈજાઓથી મોત નિપજ્યા હતા. મૃતક પરિવાર ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામનો પટેલ સમાજનો હોવાનું જાણવા મળ્યું છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]