5
બસ ટેન્કર અકસ્માત બનાસકાંઠા: રાજ્યમાં નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠાના સુઇગામ પાસે બસ અને ટેન્કર વચ્ચે ભયાનક અથડામણ થઈ છે. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા. સુઇગામના ઉચોસણ પાસે રાજસ્થાનથી રાજકોટ જતી ખાનગી બસ ફસાઈ ગઈ હતી.
અકસ્માત એટલો ભયંકર હતો કે બસ અને ટેન્કરને અલગ કરવા માટે 3 ક્રેનનો ઉપયોગ કરવો પડ્યો હતો.