By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: બગસરાના હડાળા પાસે બોલેરો પીકઅપ પલટી, એક મહિલાનું મોત, અનેક ઘાયલ
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > બગસરાના હડાળા પાસે બોલેરો પીકઅપ પલટી, એક મહિલાનું મોત, અનેક ઘાયલ
Gujarat

બગસરાના હડાળા પાસે બોલેરો પીકઅપ પલટી, એક મહિલાનું મોત, અનેક ઘાયલ

PratapDarpan
Last updated: 17 November 2024 14:59
PratapDarpan
7 months ago
Share
બગસરાના હડાળા પાસે બોલેરો પીકઅપ પલટી, એક મહિલાનું મોત, અનેક ઘાયલ
SHARE

બગસરાના હડાળા પાસે બોલેરો પીકઅપ પલટી, એક મહિલાનું મોત, અનેક ઘાયલ

અમરેલીમાં માર્ગ અકસ્માત અમરેલીના બગસરાના હડાળા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. બોલેરો પીકઅપ રોડ પર પલટી જતાં 40 વર્ષીય વિજયાબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે 16 લોકો ઘાયલ થયા છે. વડિયાના ધોંધિયા પીપલિયા અને સાકરોલા ગામના વાવલિયા પરિવાર લાપસી કરવા ધારી ખોડિયાર ગયા ત્યારે આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં 6 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે અને 10 લોકોને સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

You Might Also Like

વાહન તોડફોડ, આગચંપીનાં ત્રણ આરોપીઓના રિમાન્ડ મેળવવા પોલીસને કોર્ટની નોટિસ
વિકાસ સહાય પછી ગુજરાતની ડીજીપી કોણ હશે? રેસમાં આગળ આ બે નામો | વિકાસ પછી ગુજરાતની ડીજીપી કોણ બનશે
NEETના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, ગુજરાતમાં શરૂ થશે 7 નવી મેડિકલ કોલેજ, 10 શરતોનું પાલન કરવું પડશે
વડોદરામાં પાંચ લાખ લોકો પાણી માટે તરસશેઃ પ્યોરિફિકેશન પ્લાન્ટની ફીડર લાઇન રિપેર કરવામાં આવતા મુશ્કેલી સર્જાશે
શ્રાવણ માસમાં સુરત મનપાનું આરોગ્ય વિભાગ એલર્ટ, ઉપવાસ દરમિયાન ફરાળી લોટના સેમ્પલ લેવાયા.
Share This Article
Facebook Email Print
Previous Article Jyothika defends Suriya’s Kanguva amid negative reviews Jyothika defends Suriya’s Kanguva amid negative reviews
Next Article માઈક ટાયસનને હરાવ્યા બાદ કોનોર મેકગ્રેગોરને જેક પોલનો MMA પડકાર માઈક ટાયસનને હરાવ્યા બાદ કોનોર મેકગ્રેગોરને જેક પોલનો MMA પડકાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up