Gujarat નવી સિવિલમાં ત્રણ માસની બાળકીનું મોત, તબીબ સામે બેદરકારીનો આક્ષેપ By PratapDarpan - 11 January 2025 0 5 FacebookTwitterPinterestWhatsApp – પલસાણાના સાકી ગામે રહેતી યુવતીના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને તબીબ સાથે ગેરવર્તન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સુરતઃ પલસાણામાં રહેતી 3 માસની બાળકીને ઝાડા-ઉલ્ટીની બીમારી થતાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.