Thursday, October 17, 2024
30 C
Surat
30 C
Surat
Thursday, October 17, 2024

ધ્રાંગધ્રામાં કમ્પાઉન્ડરે તબીબની પત્નીને લઈ જવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ

Must read

ધ્રાંગધ્રામાં કમ્પાઉન્ડરે તબીબની પત્નીને લઈ જવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ

– રૂબરૂ ફરિયાદના આધારે સાત સામે ગુનો

– ડોક્ટર, તેની પત્ની અને પુત્રની કમ્પાઉન્ડરને ધમકીની ફરિયાદ

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રાની એક ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડરે સાગરીતો સાથે મળી હોસ્પિટલના તબીબની પત્નીને લઈ જવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ધ્રાંગધ્રા શહેર પોલીસ મથકે નોંધાઈ હતી. જ્યારે સામે પક્ષે ડોક્ટર, તેની પત્ની અને પુત્રએ કમ્પાઉન્ડર અને તેના મિત્રને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કુલ 7 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article