જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગરમાં રસ્તાઓની જર્જરિત હાલત

જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગરમાં રસ્તાઓની જર્જરિત હાલતના કારણે ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી રસ્તાના સમારકામ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની વેપારીઓની ફરિયાદ છે. બ્રાસ પાર્ટસ ઈન્ડસ્ટ્રીના એસોસિએશન દ્વારા આ બાબતે કોઈ પ્રયાસ કરવામાં આવતો નથી તેવું ઉદ્યોગકારોનું કહેવું છે. એસોસિએશન માત્ર પોતાની સિદ્ધિઓનો ઢોંગ કરે છે અને ઉદ્યોગપતિઓની સમસ્યાઓ પર ધ્યાન આપતું નથી.

આ સમગ્ર મામલે ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, શંકર ટેકરી ઉદ્યોગનગર જામનગરનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version