જામનગરના ભીડભંજન રોડ પર વિદ્યાર્થીનું બાઇક સ્લીપ થતા અકસ્માત : સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
અપડેટ કરેલ: 13મી જુલાઈ, 2024
જામનગરમાં અકસ્માત : જામનગરના ભીડભંજન રોડ પર આજે સવારે બાઇક પર પસાર થઇ રહેલા વિદ્યાર્થીનું બાઇક અચાનક સ્લીપ થઇ જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં અને લોહીલુહાણ થતાં તેનું મોત નિપજ્યું હતું.
સેન્ટ ઝેવિયર્સ સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે જી.જી.જામનગર ખાતે લઇ જવામાં આવેલ છે.હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે, અને વિદ્યાર્થીના વાલીને અકસ્માતની જાણ કરવામાં આવી છે.