By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: આ તારીખથી ગુજરાતમાં ફરી ત્રાટકશે મેઘરાજા, વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશેઃ જાણો શું છે આગાહી
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > આ તારીખથી ગુજરાતમાં ફરી ત્રાટકશે મેઘરાજા, વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશેઃ જાણો શું છે આગાહી
Gujarat

આ તારીખથી ગુજરાતમાં ફરી ત્રાટકશે મેઘરાજા, વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશેઃ જાણો શું છે આગાહી

PratapDarpan
Last updated: 9 August 2024 21:19
PratapDarpan
11 months ago
Share
આ તારીખથી ગુજરાતમાં ફરી ત્રાટકશે મેઘરાજા, વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશેઃ જાણો શું છે આગાહી
SHARE

આ તારીખથી ગુજરાતમાં ફરી ત્રાટકશે મેઘરાજા, વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશેઃ જાણો શું છે આગાહી

ગુજરાત વરસાદ સમાચાર: જ્યારે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઓછો વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવી છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 108 તાલુકાઓમાં વરસાદ થયો છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે. 14મી ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારોથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

17મીથી 24મી ઓગસ્ટ સુધી મેઘરાજા ધબધબાટી બોલાવશે

રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ‘બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સક્રિય થવાને કારણે 17 થી 24 ઓગસ્ટ સુધી મેઘરાજા કેટલાક વિસ્તારોમાં ધબકશે. જ્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે. દરમિયાન, ઓગસ્ટમાં વરસાદી માહોલ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેના કારણે નદીઓમાં પૂર આવી શકે છે.’

છેલ્લા 24 કલાકમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 108 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વડોદરામાં 92 મીમી, છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં 58 મીમી, આણંદના બોરસદમાં 55 મીમી, પંચમહાલના જાંબુઘોડામાં 54 મીમી, છોટા ઉદેપુરમાં 47 મીમી અને બોડેલીમાં 34 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ જૂનાગઢના કેશોદ, ભરૂચના હાંસોટ, અમદાવાદના બાવળા, નવસારી, કચ્છના રાપર, અમદાવાદ શહેર, મહિસાગરના ખાનપુર, અરવલ્લી મોડાસા અને તાપીના કુકરમુંડા તાલુકામાં 1 મીમી નોંધાયો હતો.

You Might Also Like

સુરેન્દ્રનાગરમાં વિકાસ ગર્લ્સ હાઇ સ્કૂલ પછી ચાર જુગારી છે | સુરેન્દ્રનગરમાં વિકાસ ગર્લ્સ હાઇ સ્કૂલ પાછળ ચાર જુગારીઓની ધરપકડ
ડિંડોલીના ગૃહકંકાસમાં, એક યુગલે સાડીના બે છેડે ગળે ફાંસો ખાઈ લીધો
જામનગરના મચ્છર શહેરમાં જર્જરિત દિવાલમાં ભારે હુલ્લડ: નીચે પાર્ક કરેલા વાહનોને નુકસાન | જામનગરના માચહર નગરમાં જર્જરિત દિવાલ તૂટી: પાર્ક કરેલા વાહનોનું મોત
ગરમીનો પીળો ચેતવણી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં, રાજ્યમાં બે દિવસ સુધી તાપમાન વધશે. ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં ગરમી માટે પીળા ચેતવણી વધુ બે દિવસ સુધી વધે છે
રાજકોટ આગની તપાસનો રેલો હજુ સુધી નેતાઓ-પોલીસ સુધી પહોંચ્યો નથી, આ મુદ્દે તપાસ બાકી છે
Share This Article
Facebook Email Print
Previous Article The alleged rift between Blake Lively and Justin Baldoni amid the release of ‘It Ends With Us’ explained The alleged rift between Blake Lively and Justin Baldoni amid the release of ‘It Ends With Us’ explained
Next Article Bangladeshi students oversee traffic management after police go on strike Bangladeshi students oversee traffic management after police go on strike
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up