By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: આ કેવો ‘વિકાસ’ છે? અહીં ગુજરાતમાં ચોમાસામાં લોકોને તાડપત્રીની મદદથી અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડે છે.
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > આ કેવો ‘વિકાસ’ છે? અહીં ગુજરાતમાં ચોમાસામાં લોકોને તાડપત્રીની મદદથી અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડે છે.
Gujarat

આ કેવો ‘વિકાસ’ છે? અહીં ગુજરાતમાં ચોમાસામાં લોકોને તાડપત્રીની મદદથી અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડે છે.

PratapDarpan
Last updated: 12 July 2024 10:37
PratapDarpan
12 months ago
Share
આ કેવો ‘વિકાસ’ છે?  અહીં ગુજરાતમાં ચોમાસામાં લોકોને તાડપત્રીની મદદથી અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડે છે.
SHARE

આ કેવો ‘વિકાસ’ છે? અહીં ગુજરાતમાં ચોમાસામાં લોકોને તાડપત્રીની મદદથી અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડે છે.

અપડેટ કરેલ: 12મી જુલાઈ, 2024

આ કેવો ‘વિકાસ’ છે?  અહીં ગુજરાતમાં ચોમાસામાં લોકોને તાડપત્રીની મદદથી અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડે છે.

આદિવાસી વિસ્તારના લોકોની સ્થિતિ: ત્રણ દાયકાથી સત્તામાં હોવા છતાં વિકાસ તેની સીમાએ પહોંચી ગયો હોવાની શેખી મારતી ભાજપ સરકાર વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં કહેવાતો વિકાસ કરી શકી નથી. વરસાદી વાતાવરણમાં લોકોને ખુલ્લા આકાશ નીચે પોતાના મૃત સ્વજનોના અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી રહી છે. બારપુડા ગામમાં તાડપત્રીની મદદથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આઝાદીના 75 વર્ષ પછી પણ અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં લોકોની હાલત દયનીય છે.

આ પણ વાંચોઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં મેઘ મહેર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની નવી આગાહી

ગુજરાતમાં ભાજપ સરકારના ત્રણ દાયકાના શાસનમાં છેવાડે પહોંચેલો કહેવાતો વિકાસ વલસાડ જિલ્લાના છેવાડાના કપરાડા તાલુકા સુધી પણ પહોંચ્યો નથી. તેની સાબિતી ચોમાસાની શરૂઆત સાથે મળી જાય છે. કપરાડા તાલુકાના બરપુડા ગામમાં, ચોમાસા દરમિયાન વરસાદી વાતાવરણમાં ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે કારણ કે ત્યાં છત સાથે પાકા સ્મશાન નથી.

આજદિન સુધી ગામમાં છતવાળી સ્મશાનભૂમિ નથી. ભારે વરસાદ પડતો હોવાથી આગ લગાડવી શક્ય નથી તેથી તાડપત્રીનો સહારો લેવો પડે છે. મહત્વનું છે કે કપરાડાના અંતરિયાળ વિસ્તારના અનેક ગામોમાં છતવાળી સ્મશાનભૂમિ ન હોવાથી લોકોને ચોમાસામાં આવી હાડમારી વેઠવી પડે છે.

આ કેવો 'વિકાસ' છે?  અહીં ગુજરાતમાં ચોમાસા 2માં લોકોને તાડપત્રી વડે અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી છે - તસવીર

You Might Also Like

ખોડલધામ ખાતે વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ મુલાકાતીઓ માટે નવી સુવિધાઓ શરૂ થઈ
ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી, જાણો ક્યારે પડશે હાડકાં ભરી દે તેવી ઠંડી
62 જળાશયો ગુજરાતમાં ઉનાળાની ગરમી માટે પીવાના પાણીના ઉપયોગ માટે અનામત છે
ઉનાળાના વેકેશનમાં ગુજરાતના પ્રવાસન સ્થળોએ ધમધમાટ, 1.35 કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત
સુરત મહાનગરપાલિકાએ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત 179 કિલો પ્લાસ્ટિક-1700 કિલો કચરો એકત્ર કર્યોઃ સફાઈ કર્મચારીઓને સલામ
Share This Article
Facebook Email Print
Previous Article A former Google employee who worked for 12 years says it’s important to spend time with yourself A former Google employee who worked for 12 years says it’s important to spend time with yourself
Next Article Nepal માં ભૂસ્ખલન બાદ પ્રવાસીઓની બસ નદીમાં પડતાં 7 ભારતીયોના મોત, 60 મુસાફરો ગુમ. Nepal માં ભૂસ્ખલન બાદ પ્રવાસીઓની બસ નદીમાં પડતાં 7 ભારતીયોના મોત, 60 મુસાફરો ગુમ.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up