ગુજરાત હવામાન: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. માવઠા બાદ હવે હવામાન વિભાગે રાજ્યમાં જીવલેણ ઠંડીની આગાહી કરી છે. જેમાં આગામી 4 જાન્યુઆરી 2025 સુધી શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.આ સાથે હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા દર્શાવી છે.
ઠંડીનો ચમકારો વધશે