3
અયોધ્યા રામ-મંદિર યાત્રા: અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટે ગુજરાત સરકાર દ્વારા મદદ આપવામાં આવશે. જેમાં રામ જન્મભૂમિ- શબરી સ્મૃતિ યાત્રા યોજના હેઠળ અયોધ્યા દર્શન કરવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે લોકોએ 31 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જેમાં