By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: અમરેલી માર્કેટ યાર્ડમાં મોટી દુર્ઘટનાઃ ઘઉંની બોરી નીચે 5 મજૂર દટાયા, 1નું મોત
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > અમરેલી માર્કેટ યાર્ડમાં મોટી દુર્ઘટનાઃ ઘઉંની બોરી નીચે 5 મજૂર દટાયા, 1નું મોત
Gujarat

અમરેલી માર્કેટ યાર્ડમાં મોટી દુર્ઘટનાઃ ઘઉંની બોરી નીચે 5 મજૂર દટાયા, 1નું મોત

PratapDarpan
Last updated: 7 September 2024 13:24
PratapDarpan
9 months ago
Share
અમરેલી માર્કેટ યાર્ડમાં મોટી દુર્ઘટનાઃ ઘઉંની બોરી નીચે 5 મજૂર દટાયા, 1નું મોત
SHARE

અમરેલી માર્કેટ યાર્ડમાં મોટી દુર્ઘટનાઃ ઘઉંની બોરી નીચે 5 મજૂર દટાયા, 1નું મોત

અમરેલી માર્કેટ યાર્ડ: અમરેલી માર્કેટ યાર્ડમાં આજે ઘઉંની બોરીઓ ઉતારતી વખતે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 5 મજૂરો દટાયા હતા જેમાં એક મજૂરનું મોત થયું હતું. જ્યારે અન્ય 4 ઘાયલ મજૂરો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અકસ્માતના પગલે મજૂરો અને વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી માર્કેટયાર્ડમાં આજે સવારે વેપારીની જગ્યા પર મજૂરો ઘઉંની બોરીઓ ઉતારી રહ્યા હતા. દરમિયાન અચાનક ઘઉંની બોરીઓ 5 મજૂરો પર પડી હતી. બોરીઓ નીચે ફસાયેલા મજૂરોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં ખીજડીયાના વિપુલ દિનેશ કનક (ઉંમર 30) નામના મજૂરનું મોત થયું હતું જ્યારે અન્ય 4 મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

You Might Also Like

કોલ્ડપ્લેના કોન્સર્ટમાં, બુમરાહે આશ્ચર્યજનક, ક્રિસ માર્ટિન, “હેલો જસપ્રિટ માય બ્યુટિફુલ ભાઈ!” | જસપ્રિત બુમરાહ અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટમાં ભાગ લે છે
પશ્ચિમ બંગાળની LFS-PMS કંપનીમાં 55 રોકાણકારોએ રૂ.2.48 કરોડ ગુમાવ્યા
ઇ-પાસપોર્ટ સેવા સુરત સહિત દેશના 12 શહેરોમાં શરૂ થાય છે, સત્તાવાર વેબસાઇટ application નલાઇન એપ્લિકેશન પર કરી શકાય છે | ઇ પાસપોર્ટ સિલેક્ટ ભારતીય શહેરોમાં શરૂ થયો
રાજકોટ આગની ઘટનામાં ચીફ ફાયર ઓફિસર ખેર સહિત ત્રણની ધરપકડ
પાટડીના પાનવા ગામના તળાવમાં 16 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું
Share This Article
Facebook Email Print
Previous Article Fardeen Khan confirms not working in No Entry 2: You should ask Boney Kapoor Fardeen Khan confirms not working in No Entry 2: You should ask Boney Kapoor
Next Article Vedanta, BEML will be in focus out of 140 stocks for dividend, bonus, split next week. do you have any Vedanta, BEML will be in focus out of 140 stocks for dividend, bonus, split next week. do you have any
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up