2
રિક્ષામાં મીટર ફરજિયાત: અમદાવાદના રિક્ષાચાલકોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનરે તમામ રિક્ષાચાલકો માટે મીટર ફરજિયાત બનાવવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ નિયમ 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. પહેલી તારીખ પછી જે પણ રિક્ષાચાલકની રિક્ષામાં મીટર ફીટ નહીં હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ