9
બેંકના વર્તમાન મેનેજર દિપક ગોપાલભાઈ પિલ્લાઈએ હેડ કેશિયર પ્રમોદકુમાર રામનિવાસસિંહ (ઉ.વ.) અને ક્લીનર રમેશ સોમાભાઈ ગોહિલ (ઉ.વ. સાંધાસાલ, જિ. દેસર) સામે દેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.