5
શહેરના રામોલમાં માતૃભક્તિ સોસાયટીમાં રહેતા અને અમરાઈવાડીમાં મન્નાપુરમ ફાયનાન્સમાં આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા યુવકે બ્રાન્ચ હેડ દ્વારા છેતરપિંડી કરી આત્મહત્યા કરી લીધી હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. શહેરના રામોલમાં માતૃભક્તિ સોસાયટીમાં રહેતા હર્ષ વિશ્વકર્મા અમરાઇવાડી તેજેન્દ્ર.