15
– બુધવારે સવારે ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં બનેલી ઘટનામાં બળી ગયેલા સાત પૈકી વધુ ત્રણ યુવકોની હાલત ગંભીર છે
સુરત,:
બુધવારે સવારે ફુલપાડા વિસ્તારમાં ગેસ લીકેજ બાદ ફાટી નીકળેલી આગમાં સાત જેટલા લોકોના મોત થયા હતા.