7
– પખવાડિયાની ઝુંબેશ પછી ‘નો હેલ્મેટ નો એન્ટ્રી‘ અમલ કરવામાં આવશે
સુરત
કોલેજ, રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ નર્મદ યુનિવર્સિટીએ આજે યુનિવર્સિટી કેમ્પસમાં હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવવાની ઝુંબેશ હાથ ધરી છે.