7
Surat તથા વલસાડમાં ગરમી ના ઓરેન્જ એલર્ટ વચ્ચે આજે વહેલી સવારે સુરત માં ૨૯.૫ ડિગ્રી ઊંચું તાપમાન નોંધાયું છે . ગઈકાલે બુધવારે બપોરે મહત્તમ તાપમાન ૪૧.૨ ડિગ્રી નોંધાયું હતું .
કાળઝાળ ગરમી વચ્ચે Suratમાં આજે વહેલી સવારે પણ ૨૯.૫ ડિગ્રી ઊંચું તાપમાન નોંધાતા લોકો દિવસ તથા રાત્રી સમય દરમિયાન પણ ભારે ગરમી અનુભવ કરી રહ્યા છે .
ALSO READ : RTO Update : ૧ જૂન થી RTO ના નિયમોમાં મોટા ફેરફાર .