Surat :  એસઓજી દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ ની ઉજવણી !
Surat

Surat : એસઓજી દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ ની ઉજવણી !

Surat : આજે તા. ૨૬ ,ઈ જૂન આંતરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ દિવસની ઉજવણી સુરત એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવી હતી .

Surat

Surat ના પાલ RTO રોડ પાર એસઓજી પોલીસે દ્વારા વિવિધ સ્લોગન સાથે ના પોસ્ટરો રજુ કરી ડ્રગ્સ વિરોધ અભિયાન સ્વરૂપે રેલી યોજવામાં આવી હતી રેલી દ્વારા ડ્રગ્સથી દૂર રહેવામાં જનજાગૃતિ કેળવવામાં આવી હતી .

ALSO READ : પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડશે, મેઘરાજા સૌરાષ્ટ્રથી અમદાવાદ સુધી ધમધમશેઃ અંબાલાલ પટેલની આગાહી

Surat
Surat
Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]