Surat : પાલ માં મણિભદ્ર રેસિડન્સી ના ગેટ પાસે-રસ્તા પરથી જાનવરનું-કપાયેલું માથું ફેંકી દેવતા ચકચાર.

0
169
Surat
Surat

Surat : પાલ વિસ્તારની બનેલી આ ઘટના પોલીસ ઘટના સ્થળે FSL ની ટીમ પણ તપાસમાં જોડાઈ !!

Surat

પાવાગઢ ડુંગર ના શિખર પર જૈન તીર્થ કારોની મૂર્તિઓ ખસેડી લેવાના વિવાદ માંડ શાંત પડ્યો , ત્યારે Surat શહેરના પાલ વિસ્તારમાં આવેલી મણિભદ્ર રેસિડન્સી સોસાયટી ના ગેટ બહાર જાહેર રસ્તા પાર કોઈકે જાનવરનું કપાયેલું માથું નાખી જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર થઇ છે .

Suratના અહિંસા ધર્મને અનુસરતા જૈન લોકો થી સોસાયટી પાસે ગાય અથવા ભેંસ જેવા દેખાતા જાનવરનું કપાયેલું માથું મળી આવતા સવારે નીકળેલા લોકો ને ઘટના અંગે પોલીસ ને જાણ થતા મોટી સંખ્યા માં પોલીસે નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ALSO READ : Indian Oil : આંતરરાષ્ટ્રીય બજારો માં ઉપલબ્ધ એવા ક્રૂડ ઓઈલના દર માં કંપનીઓ દ્વારા Petrol અને Dieselના ભાવમાં ફેરફાર !

Surat

સોશ્યિલ મીડિયામાં આ અંગે ની માહિતી pusti થતા મોટી સંખ્યા માં જૈન લોકો અને જૈન મુનિઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા . અને ઉલ્લેખ છે કે મણિભદ્ર રેસિડન્સી સંકુલમાં જૈન દેરાસર પણ આવેલું છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here