Surat : ઉનાળાની સીઝનમાં ગૃહિણીઓ ઘરમાં વર્ષ દરમિયાનના મસાલા ભરે છે. આરોગ્ય વિભાગે મરી – મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લીધાઅડાજણ આનંદ મહલ રોડ પર લાગેલા વિવિધ મસાલાના સ્ટોલમાંથી સેમ્પલ લેવાયા.

Surat health

1.હળદર, લાલ મરચું, ધાણાજીરું સહીતના મસાલાઓના સેમ્પલ લીધા.

2. મહત્વનું છે કે લાલ મરચું ભેળસેળ વાળું અથવા તો નકલી આવતું હોવાનું સામે આવ્યું છે.
આરોગ્ય વિભાગે સેમ્પલ લઇ લેબમાં મોકલ્યા.
 
3. જો સેમ્પલ નેગેટીવ આવશે તો વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરાશે.