Surat : લોકસભા ચૂંટણી માં સુરત બેઠક પર નવો ઇતિહાસ રચવાની સંભાવના !!

0
47
surat loksabha bethak

Surat લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભની નું ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ આજે મોડી બપોર સુધી બિન હરીફ ચતવાણી શક્યતા જોવાય રહી છે ચૂંટણી મેદાન માં રહેલા ભાજપ સિવાય ના ૮ ઉમ્મેદવારો ના ફોર્મ્ન પરત ખેંચાવી લેવા ભાજપ દ્વારા આખી ફોજ મેદાન માં ઉતારવામાં આવી છે . 

surat loksabha bethak
( jilla seva sadan surat )

જો ભાજપ સિવાય ના તમામ ૮ ઉમ્મેદવારો આજે સોમવારે ફોર્મ પરત ખેંચવાના સમય સુધી ઉમ્મેદવારી પછી ખેંચી લેશે તો સુરત માંથી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ માં નવો ઇતિહાસ રચાશે અને લોકસભા ની કુલ ૫૩૪ બેઠકો પેકી સુરત ની એક બેઠક ચૂંટણી પૂર્વે જ ભાજપ જીતી ને ખાતું ખોલાવશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here