Surat : ન્યૂ સિટી લઈટ સ્થિત રંગ એકેડમી ના સંચાલક અમી બેન દાનેચા ના માર્ગદર્શન અને પ્રોત્સાહન હેઠળ ૪૫ બાળકો એ મતદાન જાગૃતિ વોટ ફોર બેટટર ઇન્ડિયા , બેટી બચાઓ બેટી પઢાઓ , પ્રદુષણ નિયંત્રણ ના લોગ જાગૃ ફેલાવવાના ઉદ્દેશો થી પોસ્ટરો બનાવી સામાજિક સંદેશો આપ્યો હતો , ખાસ કરીને એકેડમી ના ૪ થી ૧૬ વરસના વાય ના વિદ્યાર્થી ઓ એ લોકસભા ચૂંટણી અનુલખી ને વધુ માં વધુ મતદાન એવો સંદેશો આપતા આકર્ષણ પોસ્ટર બનાવ્યા હતા .