રાહતના સમાચાર! smart meter ને હવે રિચાર્જ કરવાની જરૂર નથી, બિલ સિસ્ટમ યથાવત રહેશે, પ્રી-પેઇડ પ્લાન પસંદ

ગુજરાતsmart meter : લાંબા સમયથી ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને હોબાળો મચ્યો હતો. પ્રી-પેઈડ રિચાર્જ સિસ્ટમને લઈને લોકોએ smart meter નો વિરોધ કર્યો હતો. જો કે, લોકોની માંગ સામે હવે ડીજીવીસીએલ દ્વારા આ સ્માર્ટ મીટરની પ્રી-પેઇડ રિચાર્જ સિસ્ટમને વૈકલ્પિક બનાવી દેવામાં આવી છે.

પ્રી-પેઇડ સિસ્ટમ બંધ

ડીજીવીસીએલએ જણાવ્યું હતું કે જ્યારે પણ મીટર માટે નવી એપ્લિકેશન આવે છે અને જ્યાં સોલાર પેનલ લગાવવામાં આવે છે ત્યાં સ્માર્ટ મીટર ફરજિયાત ઇન્સ્ટોલ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]