Friday, July 5, 2024
29 C
Surat
29 C
Surat
Friday, July 5, 2024

Indian Oil : આંતરરાષ્ટ્રીય બજારો માં ઉપલબ્ધ એવા ક્રૂડ ઓઈલના દર માં કંપનીઓ દ્વારા Petrol અને Dieselના ભાવમાં ફેરફાર !

Must read

Indian Oil : મહાનગરોની વાત કરવામાં આવે તો રાજધાની દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકતામાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો નથી.

India

India : તેલ કંપનીઓ દ્વારા દેશમાં આજે 19 જૂન ૨૦૨૪ ના રોજ પેટ્રોલ-ડીઝલના નવા ભાવમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જો દેશના મહાનગરોની વાત કરવામાં આવે તો રાજધાની દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકતામાં ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો નથી.

Indian તેલ બજાર દ્વારા દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારો માં ઉપલબ્ધ એવા ક્રૂડ ઓઈલના દર અનુસરીને કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઘટાડો કરવામાં આવે છે, ત્યારબાદ નવીનતમ દર દરેકની વચ્ચે જાહેર કરવામાં આવે છે.

ALSO READ : 0.001% બેદરકારી પર પણ કાર્યવાહી થવી જોઈએ: NEET EXAM પર સુપ્રીમ કોર્ટ .

oil કંપનીઓ દ્વારા દેશમાં આજે 19 જૂન ૨૦૨૪ ના રોજ પેટ્રોલ-ડીઝલના નવા ભાવમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જો દેશના મહાનગરોની વાત કરવામાં આવે તો રાજધાની દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકતામાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે દેશના કેટલાય રાજ્યમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. પરંતુ અમુક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધવામાં આવ્યો છે .

  • દિલ્હીમાં પેટ્રોલની કિંમત 97.72 રૂપિયા પ્રતિ લિટર છે.
  • મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા પ્રતિ લિટર છે.
  • ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા પ્રતિ લિટર છે.
  • કોલકતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લિટર છે.

મહાનગરોમાં ડીઝલના ભાવ :

  • દિલ્હીમાં આજે ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
  • મુંબઈમાં ડીઝલની કિંમત 92.15 રૂપિયા પ્રતિ લિટર છે.
  • ચેન્નઈમાં ડીઝલની કિંમત 92.34 રૂપિયા પ્રતિ લિટર છે.
  • કોલકતામાં ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.

મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યમાં ઘટાડો :

મહારાષ્ટ્રમાં આજના રોજ પેટ્રોલના ભાવમાં 31 પૈસાનો ઘટાડો થતા 104.13 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 31 પૈસાનો ઘટાડો થતા 90.66 રૂપિયા પ્રતિ લિટર થયો છે. તેમજ આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, કેરલ, મધ્યપ્રદેશ, મિજોરમ, પંજાબ, રાજસ્થાન અને તેલંગાનામાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article