Std 12 વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હજાર અને Std 12 સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજાર થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આવતીકાલે સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ ઉપર Std 12 નું પરિણામ ઉપલબ્ધ થશે.
ગુજરાત બોર્ડની પરીક્ષા નું પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓ www.gseb.org ની સત્તાવાર વેબસાઈટ પર જઈને ચકાસી શકશો. આ વેબસાઈટ પર જઈને વિદ્યાર્થીઓએ પોતાના બેઠક ક્રમાંક નાખીને એન્ટર બટન દબાવવાનું રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશો. જેના માટે 6357300971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે, જ્યાં તમે પરિણામ જોઈ શકશો.