Sunday, December 22, 2024
Sunday, December 22, 2024
Home Gujarat Film and television Actor એડવોકેટ આત્મારામ ત્રિપાઠી ને BJPમાં આવકારતા C.R. Patil.

Film and television Actor એડવોકેટ આત્મારામ ત્રિપાઠી ને BJPમાં આવકારતા C.R. Patil.

by PratapDarpan
9 views


Advocate Atmaram Tripathi ને BJP માં આવકારતા C.R.Patil

Advocate Atmaram Tripathi ને ભાજપમાં આવકારતા સી આર પાટીલ .

Gujarat BJP પ્રમુખ તથા સાંસદ C.R. Patil  ની ઉપસ્થિતિમાં BJPમાં જોડાયેલા આત્મારામ ત્રિપાઠી વ્યવસાયે એડવોકેટ છે.

અને કોંગ્રેસ પ્રદેશ લીગલ સેલના કન્વીનર તથા સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ ઉપપ્રમુખ તેમજ વર્ષ ૨૦૨૧માં ઉધના વોર્ડ નંબર ૨૩માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડ્યા હતાં.
એડવોકેટ આત્મારામ ત્રિપાઠીએ નાટ્ય જગત તથા ફિલ્મી ઉપરાંત ટીવી સિરિયલોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. ગુજરાતી, હિન્દી તથા ભોજપુરી સિરિયલો તથા ફિલ્મોના એક્ટર તરીકે ખ્યાતિ ધરાવતા આત્મારામ ત્રિપાઠી આંતરરાષ્ટ્રીય કાયદામાં નિપુણ પ્રાપ્ત કરવામાં સુરતના પ્રથમ એડવોકેટ છે.

You may also like

1 comment

Indigo flight : પેસેન્જરનું દુઃસ્વપ્ન Indigo jet તેના બળતણમાં 1-2 મિનિટ બાકી હતું અને રહીને ઉતર્યું. - Pratap Darpan 15 April 2024 - 12:28

[…] Letest news Film and television Actor એડવોકેટ આત્મારામ ત્રિપ…letest news Delhi excise policy case : Supreme Court આજે ED દ્વારા તેમની ધરપકડ સામે Arvind Kejriwal ની અરજી પર સુનાવણી કરશે. click hereLetest news Surat State Monitoring cell : ઉધના પોલીસ હદ વિસ્તારમાં કાર્યવાહી. Click Here […]

Reply

Leave a Comment