સુરતના બીજેપી નેતાની આત્મહત્યા: ગુજરાતના સુરતમાંથી આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના અલથાણમાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખે પોતાના જ ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. 34 વર્ષની દીપિકા પટેલે આત્મહત્યા કર્યા બાદ તેના પરિવાર સાથે ભાજપમાં શોકનો માહોલ છે.
આ પણ વાંચોઃ અમરેલીની ચાર ગ્રામ પંચાયતોને ભેળવીને ધારી પાલિકા બનશે, ઇડર પાલિકાનું કદ વધશે
આપઘાતની માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.