અમદાવાદ,સોમવાર,13 જાન્યુઆરી, 2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર રૂ. 4620.77 કરોડની લોનનું દેવું ધરાવતી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું વર્ષ-2025-26 માટે રૂ. 682 કરોડનું ડ્રાફ્ટ બજેટ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.