
એમએસ યુનિવર્સિટી વડોદરા : વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના જૂના અને નવા સ્ટાફ ક્વાર્ટરના દરવાજે અવારનવાર રાત્રીના ચોર ટોળકી ત્રાટકી રહી છે અને ભયનો માહોલ ફેલાવી રહ્યા છે તે અંગે રહીશોએ સિક્યુરિટી ઓફિસરને રજૂઆત કરી સિક્યુરિટી પોઈન્ટ ઉભો કરવાની માંગ કરી હતી.
વડોદરા એમ.એસ


/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/21/sunita-williams-retirement-2026-01-21-14-45-29.jpg?w=218&resize=218,150&ssl=1)
