10
ગુજરાતમાં વરસાદઃ ચોમાસાની વિદાય સમયે મેઘરાજાએ રી-એન્ટ્રી કરી છે ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ભાગોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે 23 ઓક્ટોબર સુધી ભારેથી હળવા વરસાદની આગાહી કરી છે.
42 તાલુકાઓમાં ભારેથી હળવો વરસાદ પડ્યો હતો
આજે શનિવારે (19 ઓક્ટોબર) 22 તાલુકાઓમાં બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન વરસાદ પડ્યો હતો. જેમાં જૂનાગઢના મેંદરડામાં 3.