અમદાવાદના નરોડામાં લારીવાળાઓએ પોલીસ અને AMCની ટીમ પર પથ્થરમારો કર્યો, 1 પોલીસકર્મી ઘાયલ | પથ્થરમારો પોલીસ AMC ટીમ દબાણ રાહત કામગીરી નરોડા અમદાવાદ

અમદાવાદ સમાચાર: અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને AMCએ ટ્રાફિક પોલીસ સાથે દબાણ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. જે અંતર્ગત શહેરના નરોડા વિસ્તારમાં જીઇબી રોડ પર આવેલી શાકભાજી માર્કેટ પાસે દબાણ હટાવ કામગીરી દરમિયાન પોલીસ અને ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગના કર્મચારી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. શાકભાજી માર્કેટની બહાર ધંધો કરતા લારી ચાલકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ હુમલાખોરોનો સામાન પોલીસે તાત્કાલિક જપ્ત કરી લીધો હતો. આ હુમલાની ઘટનામાં 1 પોલીસકર્મીને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, AMC દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજે (22 ડિસેમ્બર) ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગની ટીમ પોલીસ સાથે નરોડા વિસ્તારમાં શાકમાર્કેટની બહારનું અતિક્રમણ હટાવવા માટે પહોંચી હતી.

આ પણ વાંચોઃ ઉત્તરાયણ પૂર્વે રાજ્યભરમાં પોલીસના દરોડા, 2.5 કરોડથી વધુની કિંમતની ચાઈનીઝ દોરી ઝડપાઈ

ગુજરાત વરસાદ: ગુજરાતમાં મેઘરાજા કમ્ફર્ટ મોડ! ફક્ત 2 તાલુકામાં ફક્ત 2 તાલુકામાં, તે 2 ઇંચ ક્યાંથી પડ્યો, તે કેટલું પડ્યું? આજે ગુજરાતીમાં 2025 ગુજરાત વરસાદના પતનનો ડેટા: છેલ્લા 24 કલાકમાં, ગુજરાતમાં, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ફક્ત 56 તાલુકા નોંધાયા છે. માત્ર બે તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં વરસાદ – ફોટો – કેનવાટોડે હવામાન ગુજરાત વરસાદ: મેઘરાજા ગુજરાતમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી આરામ મોડમાં આવ્યો છે. વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં પણ વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદના આંકડા વિશે વાત કરતા, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ફક્ત 56 તાલુકા નોંધાયા છે. માત્ર બે તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. ખેરગામ અને ધરમપુરમાં રેઇનસ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીગરે જાહેર કરાયેલા વરસાદના ડેટા અનુસાર, આજે 9 જુલાઈ, 2025, સાંજે 6 થી 10 વાગ્યે. ત્યાં ફક્ત બે તાલુકા હતા જેમાં વરસાદ બે ઇંચ નોંધાવ્યો હતો. નવસારીના ખેરગમે વાલસાડમાં ધરમપુરમાં 1.89 ઇંચ વરસાદ, 1.77 ઇંચ વરસાદ નોંધાવ્યો હતો. એક તબક્કે, દરરોજ તાલુકાઓમાં વરસાદ પડતો હતો અને મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ inches ઇંચ વરસાદ પડ્યો હતો, જોકે, છેલ્લા બેથી ત્રણ દિવસથી વરસાદ નરમ પડ્યો છે. વરસાદ 2 ઇંચ સુધી ઘટી ગયો. આ પણ વાંચો: ‘હું જાણતો હતો કે તેઓ મરી ગયા છે…’, બચી ગયેલા લોકોએ ગમ્બીરા બ્રિજની ઘટનામાં શું કહ્યું? 24 -કલાકના સમયગાળા દરમિયાન, રાજ્યના 56 તાલુકોને વરસાદ પડ્યો. જો કે, 56 માંથી ફક્ત 20 તાલુકાને વરસાદની હાજરી મળી છે. એટલે કે, તાલુકોમાંથી અડધાથી એક અને બે મીમી વરસાદ પડ્યો.

દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેમાં લારીવાળાઓએ પોલીસ અને કોર્પોરેશનની ટીમ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મી ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસે પથ્થરમારો કરનાર શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]