હીરા ઉદ્યોગ: કેન્દ્ર સરકારે હીરા ઉદ્યોગને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં કેન્દ્ર સરકારે સેફ હર્બલ રૂલ્સ ટેક્સમાં રાહત આપી છે. આમ કરવાથી વિદેશી હીરા કટિંગ અને પોલિશિંગ કંપનીઓ ભારતમાં આવીને બિઝનેસ કરી શકશે.
હીરા ઉદ્યોગને લઈને સરકારનો મોટો નિર્ણય
સરકારના નિર્ણયને હીરા ઉદ્યોગ દ્વારા આવકારવામાં આવી રહ્યો છે, ભારતમાં વિદેશી કંપનીઓના હીરા એકમો કાર્યરત થઈ શકશે.